[સંગીત] આજે નાણા મંત્રી કનુભાઈ પટેલ બજેટ રજૂ કરશે વર્ષ 2025-26 નું 3.72 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવો અંદાજ ગેરકાયદે ભારતીયો સહિતના સાથે આંતકીઓ જેવું વર્તન વિડીયો જાહેર દિલ્હીમાં આજથી ભાજપ સરકાર રેખા ગુપ્તા સીએમ જ્યારે પ્રવેશ વર્મા ઉપમુખ્યમંત્રી ગ્રહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન ગુજરાતનું નામ પડતા વિકાસનો નકશો માનસપટ પર છવાય છે ચૂંટણી કમિશનરોની નિમણૂક મોદે હોળી પછી સુપ્રીમમાં સુનાવણી રામલીલા મેદાનમાં રેખા ગુપ્તા શપથ લેશે સુરક્ષા માટે 25000 જવાન તેનાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડાયરેક્ટર પાર્ક એન્ડ ગાર્ડન તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પટેલનું રાજીનામું અંતે મંજૂર કરાયું છે 30 દિવસમાં વિજિલન્સ તપાસ પૂરી કરાશે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મયુર
દરજીની વધુ એક ગુનામાં ધરપકડ જેને જેલમાં ધકેલાયા આશ્રમશાળાઓમાં 847 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે આ વિગતો રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાઈ સરકાર દ્વારા પહેલી પ્રવેશ પ્રક્રિયા જાહેર જેમાં આરટી હેઠળ પ્રવેશ માટે 28 મી થી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે નેશનલ પેન્શન સ્કીમનું રોકાણ નવા રિટર્નની સિસ્ટમમાં પણ બાદ મળશે ગુજરાત સરકાર ચિકિત્સા સંસ્થાઓના રજીસ્ટ્રેશન નિયમન માટે કાયદો લાવશે અને વિધાનસભાના વર્તમાન સત્રમાં ત્રણ વિધેયક લાવવામાં આવશે કેબિનેટ મંત્રી ભાનુબેન દાજી ગયા બજેટ સત્રમાં હાજર રહી શકશે નહીં ધરપકડના મહિનાઓ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલનો નિર્ણય ખ્યાતિકાન ડોક્ટર સંજય પટોડિયા ડોક્ટર શૈલેશ આનંદના લાયસન્સ પણ આખરે સસ્પેન્ડ પ્રાથમિક સ્કૂલોની વાર્ષિક
પરીક્ષાનો કાર્યક્રમ બદલવા માટે શિક્ષકોની સરકારને રજૂઆત યુવકે ખોટી ઓળખ આપી પોર્ટુગલની સિટીઝનશીપ મેળવવાનો પ્રયાસ કર્યો જેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો સાણંદમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોને ઝડપી લેવાયા જે અમેરિકાના નાગરિકોને લોનના નામે છે હતા અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને એજન્ટ વાઈઝ અજ્ઞાસ્થળે મોકલી દીધા જે મોટાભાગના અમેરિકાની બોર્ડર ક્રોસ કરી ઘૂસ્યા હતા સ્માર્ટફોન એક્સપોર્ટમાં apple નો સિંહ ફાળો જાન્યુઆરીમાં ભારતનું સ્માર્ટફોન એક્સપોર્ટ રૂપિયા 25000 ને પાર જેમાં આઇફોન નો હિસ્સો 70% થી વધુ ન્યુઝીલેન્ડની ચેમ્પિયન ટ્રોફીમાં જીત સાથે શરૂઆત પાકિસ્તાનનો 60 રનથી પરાજય કર્ણાટકના સીએમ સિદ્ધાર્થ મૈયાને મોટી રાહત મુડા કોભાંડમાં લોકાયુક્તની ક્લીન ચીટ જેમાં તપાસ અધિકારીઓએ
અંતિમ રિપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો સી જીએસટી અધિકારીઓએ એપ્રિલ ડિસેમ્બર 2024 દરમિયાન રૂપિયા 188 લાખ કરોડની જીએસટી ચોરી પકડી આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાના મિશનનો પ્રારંભ બાંગ્લાદેશ સામે ટક્કર ચીનમાં ડીપ સિંગના મોડલ પર આધારિત રોબો પોલીસ લોન્ચ જે 40 કિલો વજનના રોબોને પોલીસને મદદરૂપ થવા માટે ડેવલપ કરાયો હર્શલ મહેતાની નવી સિરીઝમાં અનિલ કપૂર અને વિજય વર્મા ઝારખંડમાં ગુટકા પાણી મસાલાના વેચાણ સંગ્રહ અને સેવન પર પ્રતિબંધ ગૂગલ ઈટાલી સાથેના ટેક્સ વિવાદના ઉકેલ માટે રૂપિયા 3000 કરોડ ચૂકવશે ટ્રમ્પ તંત્રનો વધુ એક આખરો નિર્ણય માઈગ્રન્ટસના બાળકને પણ કાયદાકીય સહાય નહીં મળે વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિરોધ પ્રદર્શન ડાંગર
ખરીદી કોભાંડ જેમાં સચિવાલય બહાર હોબાળો અને ખેડૂતોની અટકાયત જેલેસ્કીએ ટ્રમ્પને કહ્યું મારો દેશ વેચવા માટે નથી ટ્રમ્પની 500 અબજ ડોલરની ઓફર ફગાવી મુસ્લિમો પહેલા હિન્દુ હતા ધર્મ અલગ પણ તમામની સંસ્કૃતિ એક જ આઈએસ નિયાઝ ખાન યુએસમાં મધ્ય અમેરિકામાં આગની ઠંડી બાદ ભારે બરફ વરસાદે ઈસ્ટ કોષ્ટ થીજી જશે