[સંગીત] નગરપાલિકા પંચાયતની ચૂંટણીમાં ભગવો લહેરાયો કોંગ્રેસનો સફાયો તમારા મગજમાં ગંદકી ભરી છે રણવીર અલહાબાદીયાને સુપ્રીમ કોર્ટે ઝાટક્યો અને કહ્યું માતા-પિતા અંગે અભદ્ર ટિપ્પણી કરી તમે સમગ્ર સમાજને શરમમાં મૂક્યો પ્રસુતાઓના વિડીયો વાયરલ કરવાનો દેશવ્યાપી ગંદો ધંધો ત્રણ રાજ્યમાં તપાસ આજથી ચેમ્પિયન્સ ટ્રોફી જેમાં ભારતીય ટીમ પાકિસ્તાનનું નામ પ્રિન્ટ થયેલી જર્સી પહેરીને રમશે જ્યારે ચાહકોએ નારાજગી વ્યક્ત કરી અને ખેલાડીઓનું પણ મોન અમેરિકાથી રિપોર્ટ કરાયેલા નરોડાના નવ લોકોની આઈબી દ્વારા પૂછપરછ થશે નડિયાદ ભાવનગરના બિલ્ડર તમાકુના 32 સ્થળે દરોડા 4.5 કરોડ રોકડા મળ્યા દક્ષિણ ગુજરાતની પાંચ નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપનો ભગવો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ટેન્ડરોમાં ગોટાળા પરફોર્મન્સ બોન્ડ સિક્યુરિટી ડિપોઝિટના
અભાવે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખોરંભે મિશ્ર સીઝનની અસરથી વાયરલ ઇન્ફેક્શનના દર્દીમાં 20% નો વધારો જેમાં શરદી હઠીલી ઉધરસ તથા તાવના કેસ વધ્યા ફિલમથી રિટર્ન ફાઇલ કરશે તો પણ કરદાતાને રિફંડ મળશે અમદાવાદના 12 સહિત રાજ્યના 33 પોલીસ સ્ટેશનમાં ગુના ઘટાડવા અભિયાન જેમાં સાંજે છ થી રાત્રે 12:00 વચ્ચે 45% શરીર સંબંધી ગુના ડીઈઓ કચેરી દ્વારા બોર્ડ પરીક્ષાની હેલ્પલાઇન જાહેર સ્કૂલોને હેલ્થ કીટ રાખવા આદેશ ગુજરાત યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ સેમેસ્ટર થી યુજી પીજી નવા પ્રવેશ માટે 20મી થી રજીસ્ટ્રેશન મુંબઈથી દક્ષિણ ગુજરાતમાં કોકેનની ડિલેવરીનું નેટવર્ક જેમાં નવસારી સુરત વચ્ચેથી દોઢ કરોડના ડ્રગ્સની ડિલેવરી કરવા આવતી નાઈજેરિયન મહિલાને સ્ટેટ સેલે પકડી જુનાગઢ અને
દેવગઢ બારિયામાં વિજય સર્ગસ પર પથ્થરમારો ટ્રમ્પ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા બાદ અમેરિકામાં નવા ક્રિપ્ટો ઈટીએફ ફાઇલિંગમાં વધારો લીવ ઇન નોંધણી સામે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી લીવ ઇનની નોંધણીથી પ્રાઇવેસીનો ભંગ કેવી રીતે થાય છે હાઈકોર્ટ ઝવેરી બજારમાં તેજીની આગેક સોનું 2900 થી વધી 3100 ડોલર થવાની આગાહી જ્યારે ક્રૂડ ઊંચકાયું એલન મસ્કના ડોઝી વિભાગે કરદાતાઓનો ડેટા માંગતા સેનેટરોએ હોબાળો મચાવ્યો ઓસ્ટ્રેલિયા ખાતે દરિયાઈ માર્ગે દાડમણી નિકાસમાં ભારતને સફળતા સપાના બેવડા માપદંડ સામે યોગીના ચાપખા જેમાં સપા પોતાના સંતાનોને અંગ્રેજીમાં અને બીજાને ઉર્દુમાં ભણાવી મોલવી બનાવવા માંગે છે અમૃતાસિંહ નો વધુ એક પ્રોપર્ટી શોધો 18 કરોડનો ફ્લેટ મુંબઈના જુહુ વિસ્તારમાં લીધો
કોલકાતામાં સાત મહિનાની બાળકી પર બળાત્કારના દોષિતને ફાંસીની સજા એ ધરપકડના 75 દિવસની અંદર આરોપીને દોષિત ઠેરવ્યો આજે જ્ઞાનેશકુમાર સીઈસી અને વિવેક જોશી ઈસી નું પદ સંભાળશે સુપ્રીમ કોર્ટના આદેશની એસી તેસી કરીને મધરાતે સીઈસી ની નિમણૂક રાહુલ ગાંધી મહાકુંભ મૃત્યુકુંભ બની ગયો શ્રદ્ધાળુના મૃત્યુના આંકડા છુપાવાયા મમતા બેનર્જી મહાકુંભનો સમય લંબાવાય તેવી અટકડોને ડીએમએ ફગાવી યુક્રેન પાસેથી ખનીજ સંપત્તિ પડાવી લેવા ટ્રમ્પનો પ્લાન બી કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ટીકા કરી અને સુપ્રીમ કોર્ટે સુખેશ ચંદ્રશેખરની જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી બેટરીના બોક્સમાં ટ્રાન્સપોર્ટ મારફતે મોંઘા દારૂની હેરાફેરી જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર નવ માંથી હાર થતાં જ કોંગ્રેસના ઉમેદવાર
ભાજપમાં જોડાઈ ગયા રેલવે સ્ટેશન પર તીર્થયાત્રિકોની ભીડ વધતા અમદાવાદથી પ્રયાગરાજ જતી બરોલી એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરાઈ નકલી મોબાઈલ ટિકિટો પારખવા પશ્ચિમ રેલવે નવી એપ વિકસાવી ટ્રેની આઈપીએસ ઓફિસરે વેશ પલટો કરી રેત માફિયાઓને પડકાર્યા મહેમદાવાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો દર્શાવાયા કુખ્યાત ગેંગસ્ટર યુવાઓનો રોલ મોડેલ બન્યો