[સંગીત] સૌપ્રથમ આપણે એક મિનિટ માટે ચરણ નિમગ્ન થઈ જઈશું અધર બધર વૃત્તિનો ત્યાગ કરી દઈએ ખૂબ સ્વસ્થ થઈ જઈએ સ્થિર થઈ જઈએ બીજા વિચારો બંધ કરી દઈએ નેત્ર મીચીને જે મહારાજ સામે દર્શન આપે છે એ જ મહારાજ કેવળ કૃપા કરીને મને મૂર્તિમાં રાખવાને માટે આવ્યા છે રે આવ્યા છે શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે મહારાજ આવ્યા પ્રતિલોમ ભામણે પણે મહારાજ બિરાજમાન થઈ ચૂક્યા છે હું દેહ નથી દેહધારી નથી હું અખંડ મૂર્તિમાં છું અને મુક્ત જ છું મહારાજા છે રાજા છે સહજાનંદ સ્વામી મહારાજની જય સર્વે મુક્તો આ કારણ સત્સંગ છે કારણ સત્સંગ એટલે પ્રભાવનો સત્સંગ પ્રભાવી સત્સંગ
શાશ્વત સુખ પામ્યાનો સત્સંગ શાશ્વત સુખ એટલે મૂર્તિનું સુખ ભૌતિક સુખો આવે છે અને જાય છે ક્ષણિક હોય છે શાશ્વત સુખનો અર્થ સદાકાળ રહે છે આપણે કારણ સત્સંગના પરિવારના સભ્યો છીએ અહિંયા મૂર્તિના સુખનો માર્ગ કેવી રીતે સરળ થાય એ બતાવવામાં આવે છે અમે એના વેપારી છીએ પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે ભૂખ્યા ભજન ના થાય શું કહેવત છે ભૂખ્યા વજન ના થાય બરાબરની ભૂખ લાગી હોય ને કોઈ કે તું ધ્યાન કર ભજન કર હવે અંદર હળકતું હોય કેવી રીતે ભજન થાય જેમ ભૂખ્યા વજન ન થાય એમ પ્રભાવના સુખને પામવા અવરભાવમાં સુખી હોવું ફરજયાત છે અવરભાવ જેનો અનહેપી
છે દુઃખદાયી છે તનનું દુઃખ ધનનું દુઃખ મનનું દુઃખ પરિવારનું દુઃખ કેવી તે ધ્યાન ભજન કરી શકે સ્થિતિના માર્ગે આગળ ના વધાય અને એમાંય બહાર ડખા હોય ને તો ચાલે પણ પરિવારમાં અશાંતિ હોય ને ના ચાલે માણસ હતાશ થઈ જાય કાર્યક્ષમતા ઘટી જાય એફિશિયન્સી ડાઉન થાય ટેન્શન અને ફ્રસ્ટ્રેશન રહ્યા કરે બહાર દુઃખ હોય મૂર્તિ સુખનો માર્ગ સરળ થાય એટલા માટે આપણને હેપી ફેમિલીનો એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે કે એસએમવીએસના સર્વે સમાજની અંદર આત્મીયતામાં તીિરાળ ના જોઈએ આપણા પરિવારો હેપ્પી જોઈએ પરિવાર હેપ્પી હશે તો આપણે હેપી રહીશું અને આપણે હેપી રહીશું તો સુખે ભજન ભક્તિ થશે અનેક
વખત જ્ઞાન સત્રમાં પણ કહેવામાં આવેલું એસએમવીએસના પરિવારમાં કોઈ પરિવારમાં અશાંતિનો ઉદ્વેગ ના જોઈએ તમારી અશાંતિ તમારો ઉદ્વેગ અમને અશાંતિનો ઉદ્વેગ કરાવે છે દુઃખી કરી નાખે કારણ કે અમે તમારા માવતર છીએ દુઃખ અને અમારે જ્યાં લઈ જવા છે ત્યાં લઈ જવાતા નથી ત્યાં સુધી મહારાજ આપવા છે પરંતુ ઉદ્વેગ હોય અશાંતિ હોય અમારું લક્ષ ભાર ન પડે અને એટલા માટે આ વિષય રાખવામાં આવ્યો છે આ વિષય માત્ર સાંભળવા માટે નથીસ સમજવા માટે નથી આ વિષય વાત ચાલે ને ત્યારે આપણે આપણા જીવન તરફ આપણા પરિવાર તરફ નજર કરવાની છે કે આવું કઈ આપણા પરિવારમાં નથી ને પહેલું તો
એક વ્યાખ્યા સમજીએ કે હેપી ફેમિલી કોને કહેવાય સુખી પરિવાર ઇંગ્લિશમાં હેપી ફેમિલીનું ગુજરાતી થાય છે સુખી પરિવાર સુખી પરિવાર એટલે શું બહુ સમૃદ્ધિ હોય એ બહુ જ પૈસો મબલક પૈસો હોય એ મોટા આલીશાન બંગલામાં રહેવાનું હોય એ સુખી પરિવાર મોટી ગાડીઓ ફેરવતા હોય એ સુખી પરિવાર ફ્લાઈટમાં રોજ જર્ની કરતા હોય એ સુખી પરિવાર મુક્તો એક પ્રસંગ બનેલી ઘટના કહેવી છે સુખી પરિવાર એટલે શું લગભગ 2005 2005 માં વાસના પૂનમનો સમયો હતો હું ગમે ત્યાં હોવ ઇન્ડિયામાં હોવ તો પૂનમે હોવું જ ગુરુદેવ બાપજી પણ બિરાજતા હતાસા સાંજે પાંચ સાડા પાંચે હું નીકળતો હતો ગાંધીનગર સ્વામિનારાયણ ગામ
ઉપર જવા નીચેથી ટેલિફોન ઓપરેટર દોડતો આવ્યો અમે ગાડીમાં બેસી ગયા હતા ટેલિફોન ઓપરેટર આવીને કહે છે સ્વામી ઉભા રહો એક નીચે એક ફોન આવ્યો છે એક ડોક્ટર સાહેબ છે એમ ઓળખ આપે છે કે હું ડોક્ટર ફલાણા ફલાણા નામ આપ્યું હું ફલાણા ડોક્ટર છું મારે સ્વામીને મળવું છે મેં કહ્યું એમને કે સ્વામી તો ગાડીમાં બેસી ગયા છે નીકળી રહ્યા છે એમણે બહુ આગ્રહ કર્યો સ્વામીને કો હુંદસ મિનિટમાં પહોંચું છું પણ મને મળ્યા વગર ના જાય સ્વામી મેં કહ્યું કે પણ એમને ઉતાવળ છે ત્યારે ડોક્ટર સાહેબ એટલું કહ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે આજે મારું મૃત્યુ
નક્કી છે છેલ્લી વખત મારે સ્વામીને મળવું છે મને જો નહીં મળે ને તો મારું મોત બગડશે સ્વામી શું કહું મે ફોન ચાલુ રાખ્યો છે સેવક ગાડીમાંથી નીચે ઉતર્યો સ્વાભાવિક છે કોઈ મૃત્યુ સુધી પહોંચતો હોય અને આપણા મળવાથી એનું મૃત્યુ સુધરતું હોય તો એને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ સેવક ગાડીમાંથી નીચે ઉતરીને ફોન ઉપર ગયો એ વખતે લેન્ડલાઈન ફોન હતા બહુ આટલું બધું મોબાઈલનું ને પેલા કોડલેસ ફોનનું નહતું સેવક નીચે લેન્ડલાઈન ઉપર ગયો મે પૂછ્યું કોણ બોલો છો મને કે આપ કોણ છો કે તમે જેમને મળવા માંગો છો સ્વામી બોલું છું સ્વામીજી આજે પહેલી વખત અને છેલ્લી
વખત તમને મળવું છે મારે સ્વામી સ્વામી હું તમારી રોજ સ:30ા થી નવ સવારે ને રાત્રે ટીવી ઉપર તમારી સભા સાંભળું છું આ મારી ઓળખાણ સ્વામીજી હું સત્સંગી નથી સ્વામિનારાયણનો ધર્મ પાડતો નથી પરંતુ આજે હું આત્મહત્યા જ કરવા જઈ રહ્યો છું આજે સુસાઈડ કરવા જઈ રહ્યો છું સો મને છેલ્લી ઈચ્છા છે આપના દર્શન જો આપ હા પાડો તો હું અહીંથી નીકળી જઉં સો તમારા મંદિર સુધી આવતા મને 15 મિનિટ થશે મારી હોસ્પિટલ ઉપર છું પાલદી મારી હોસ્પિટલ છે પાલદીથી વાસના આવતા 15 મિનિટ થાય સ્વામી યસ કો તો હું નીકળી જવ દર્શન તો બહુ સારું સુસાઈડ શબ્દ
વાપર્યો આત્મહત્યા શબ્દ વાપર્યો સેવક રોકાઈ ગયો કઈ વાંધો નહી 15 મિનિટ નહી હું અડધો કલાક રાજ જોઈશ બસ આપ નહીં આવો ત્યાં સુધી હું નહી જવ આપ આવી જાઓ મારા સો કામ કરતાં પણ એમનું ધારેલું કામ ખતરનાક હતું એ નુકસાન ભરપાઈ ના કરી શકાય સેવક રોકાઈ ગયો 20 25 મિનિટમાં પહોંચ્યા પહેલી વખત મેં જોયા ફેસ ટુ ફેસ મળ્યો લગભગ 74 75 વર્ષની ઉંમર હશે આવ્યા નામ આપ્યું સ્વામી હમણાં ફોન ઉપર વાત કરી હું ડોક્ટર સો એન્ડ સો સ્વામી હું પીડિયાટ્રિક ડોક્ટર છું બાળકોનો નિષ્નાત ડોક્ટર છું સ્વામી મારી હોસ્પિટલ આ જગ્યા ઉપર છે મને વર્ષો પહેલાની
સ્મૃતિ થઈ 40 વર્ષ પહેલા 1975૭4 75 માં હું જે સ્કૂલોમાં અભ્યાસ કરતો 11 ધોરણમાં એ સ્કૂલની સામે જ આ ડોક્ટર સાહેબની હોસ્પિટલનું બોર્ડ મારા રોજ વાંચવામાં આવતું હતું કીધું ફલાણી હાઈસ્કૂલની સામે તમારી હોસ્પિટલ ત કે આસવા મેં તમને જોયા નતા પણ તમારું બોર્ડ વર્ષો પહેલા નજરમાં આવી ગયું હતું એટલે મહારાજે આપણો કોન્ટેક્ટ કરાયો છે મને કે સ્વામી પહેલા મને રોઈ લેવા દો ખોળામાં માથું મૂકીને મારે રોવું છે થોડી વાર રડવું છે સ્વામી પછી હું બધી વાત કરું છું અવર આપણી પાસે હું હળવો થવા આવ્યો છું અને સ્વામી અહીંથી સીધો છું સુસાઈડ કરવા જઈ રહેલો છું
ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા ખૂબ રડ્યા એક નાનું બાળક રડે ને એમ રડ્યા આપ સૌને ને એક વિનંતી કરું છું દરેક વ્યક્તિના જીવનમાં કોઈક એવો એક ખોળો રાખવો જોઈએ હોવો જોઈએ કે જે ખોળામાં માથું મૂકીને આપણે રડી શકીએ હળવા થઈ શકીએ એવો એક ખોળો આપણા જીવનમાં હોવો જોઈએ જેને નક્કી કરો એને પરંતુ જીવનમાં એક ખોળો દરેક વ્યક્તિ માટે જરૂરી છે હું પણ આ ગુરુદેવના ખોળામાં ઘણી વખત માથું મૂકીને રડી પડતો આપણા જીવનમાં જોઈએ ફરજયાત કોઈક ખોળો જોઈએ કે જ્યાં હળવા થઈ શકાય અને ખોળો પામવા માટે એવી પ્રીતિ કરવી પડે જીવન છે સંસાર છે વ્યવહાર છે
અમારા જીવનમાં પણ ક્યાંક ચડતર આવે બની શકે પરંતુ આપણા જીવનમાં એક ખોળો જ્યાં ખોળામાં આપણે તપેલું હૈયું ઠરી શકે જે ખોળામાં માથું મૂકવાથી આપણને હિંમત અને વિશ્વાસ વધે બળ મળે સાંતવના મળે પ્રેમ મળે હળવા થવાય કોઈ કઈક ખોળો નક્કી કરજો જીવનમાં ફરજ જયાત જોઈએ દરેક વ્યક્તિને જોઈએ દરેક વ્યક્તિને જોઈએ આ ડોક્ટર સાહેબ રીતસર નાનું બાળક રડે ને ખોડામાં માથું મૂકીને બહુ રડ્યા મને હળવો થવા દો હળવો થવા દો કરતા જાય ને રોતા જાય લગભગ 15 મિનિટ અડધો કલાક રડ્યા મેં પાણી મંગાવ્યું પાણી આપ્યું સ્વસ્થ કર્યા શું છે આપકો કેમ આવો તમે વિચાર કર્યો સુસાઈડનો આ
તો હલકો વિચાર કહેવાય આત્મહત્યા સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ગમે તેવો આપતકાળ આવે ગમે તેવું દુઃખ આવે ગમે એવું કષ્ટ પડે તો પણ કોઈ દિવસ આત્મહત્યા ન કરવી એ વિચાર પણ નહી કરવો સંસાર છે સુખ દુઃખ અત્યારે બહાર રાત છે રાત છે સવાર નહી પડવાની સવાર નહી થાય કોઈ દિવસ થવાની જ છે નહીં થાય ની થવાની જ છે દુઃખ આવ્યું છે સુખ આવવાનું જ છે જેમ રાત કાયમ રહેતી નથી એમ દુઃખ પણ કાયમ રહેતું નથી રોડ ઉપર જતા હોય ખરાબ રસ્તો આવે સારો પણ આવે છે ધીરજ રાખવાની આગળ સારો રસ્તો આવશે આ સંસાર
કહેવાય સુખ અને દુઃખ દુઃખ અને સુખ આ ચાલ્યા કરે એનું નામ જ સંસાર એકલું સુખ હોય તો એ ભગવાન થઈ ગયો સંસારના રહ્યો સંસારનો અર્થ જે છે એક ભાઈના લગ્ન થયા હમણાં થોડા સમય પહેલા છબ મહિનામાં કંટાળી ગયો રોતો રોતો આવ્યો સ્વામ ભોગ લાગ્યા ને મે લગન કર્યા મેં કયું જો હવે જે પાત્ર ભજવ્યું છે ને ભજવી જાડમાં મેન્ટલી પ્રિપેર થઈ જાય હવે બીજો કોઈ ઓપ્શન નથી હવે હિંમતથી કામ લે સંસારનું આનું તે તને પેલું નવો નવું છે ને એટલે એવું લાગે છે આ બધાને તું પૂછ બધા ટેવાઈ ગયા છે તારા પપ્પાને પૂછ તારા દાદાને
પૂછ બધાને શરૂઆતમાં આવું થાય પણ બધા ટેવાઈ ગયેલા છે ને તારે ટેવાઈ જવાનું છે બીજો કોઈ ઓપ્શન નથી પેલા સુખ છે દુઃખ દુઃખ સુખ દુઃખ સંસાર છે સુખ સુખ દુખનો દરિયો એમાં તરી શકે કોઈક જ તરિયો સુખ અને દુઃખથી સંમિશ્રિત હોય એનું નામ સંસાર કહેવાય હિંમત નહી હારવાની કેમ તમને હવે સુસાઈડનો વિચાર કેમ આવ્યો ડોક્ટર છો તમે તમારી પ્રેક્ટિસ કેટલી છે ત કે સ્વામી 50 વર્ષની પ્રેક્ટિસમાં 50 વર્ષની પ્રેક્ટિસ છે પછી એમને એમની હિસ્ટ્રી કહેવા માંડી મને કે સ્વામી આખી દુનિયા એમ કહે છે કે ડોક્ટર સાહેબ તમારા જેવો કોઈ સુખી નહી તમારા જેવો કોઈ સુખી
નહી તમારા જેવો સુખી નહી પણ હું એમ માનું છું કે સ્વામી મારા જેવો કોઈ દુઃખી નથી જો હેપી ફેમિલી આખી દુનિયા જેને હેપ્પી સમજે છે સુખી સમજે છે પરંતુ પોતે પોતાને સુખી સમજાય છે એ હેપી ફેમિલી હું સુખી છું એવું મનાય છે એ હેપી આખી દુનિયાનું લાયસન્સ મળેલું લાયસન્સ ખોટું મળેલું સર્ટિફિકેટ ખોટું પોતાની જાતે પોતાને સુખી મનાય છે એ કે સ્વામી મારા જેવો કોઈ દુઃખી નથી સ્વામી મારી હોસ્પિટલમાં જે આવે એક જ સર્ટિફિકેટ આપે ડોક્ટર બહુ સુખી છે બહુ સારા છે મારું ઘર જોવે સ્વામી મારો 100 કરોડનો બંગલો છે હું 100 કરોડના આતો 2005 ની
વાત કરું છું 100 કરોડના બંગલામાં બોપલ વિસ્તારમાં રહું છું મારો બંગલો બહારથી જે જોવે ને એમ જ કહે કે આ માણસ બહુ સુખી હશે સ્વય મારા ઘરના આંગણામાંદસ ગાડી પડી છે કારણ કે ઘરમાં ચાર દીકરા છે ચાર વહુઓ છે આઠે આઠ ડોક્ટર છે ચારે દીકરા ડોક્ટર ચારે દીકરાની પત્નીઓ ડોક્ટર હું ડોક્ટર મારા ઘરવાળાએ ડોક્ટર સો 10 ધનની 10 ગાડીઓ છે જેટલા ગાડીઓ જોઈ એટલા બધા એમ જ માને છે કે સુખી પરિવાર છે સ્વામી પણ મારા જેવો કોઈ દુઃખી નથી જો સુખી પરિવાર કોને કહેવાય આપણે જે માનીને માનીએ છીએ અને જેની પાછળ સુખ માટે ફાફા મારીએ
છીએ તદદન ખોટી વ્યાખ્યા છે કે જાજો પૈસો એટલે જાજો સુખી મોટી ગાડીઓ એટલે જાજા સુખી બહાર વાહવાહ એટલે બહુ સુખી તદદન ખોટી માન્યતા છે આ બધું હતું એમની પાસે છતાં એમ કહે છે કે મારા જેવો કોઈ દુઃખી નથી કેમ દુઃખી છો તમે અને કે સ્વામી હોસ્પિટલ સવારમાં નવ વાગ્યે પહોંચી જવું છું રાત્રેનવ વાગ્યે ઘેર જવું છું 12 કલાક હું હોસ્પિટલમાં રહું છું સ્વામી બપોરે ટિફિન આવે છે ઘેરથી હોસ્પિટલમાં બેસીને જમી લઉં છું નવ વાગ્યે જ્યારે રાત્રે મારે ઘેર જવાનું હોય ને ત્યારે હું નિશાસો નાખું છું ક્યાં જમપુરીમાં જવાનું થયું હું ઘરે જવા માટે નિશાસો નાખું
છું સ્વામી મને જવાનું મન નથી થતું ઘરમાં જવાનું કેમ એમ આવું કેમ મને કે સ્વામી ઘરમાં અમેદ સભ્યો છીએ એકે ને એકબીજાની સાથે બોલવા વ્યવહાર નથી મારે ને મારી પત્નીને બોલવા વ્યવહાર નથી દીકરાઓને એમની પત્નીઓને બોલવા વ્યવહાર નથી બધાની 10 હોસ્પિટલો છે રહેવાનું મકાન એક જ છે બધાના રૂમમાં જેટલા રૂમમાંથી નીકળીએ છીએ દવાખાનામાં પેસીએ છીએ અને ત્યાંથી રૂમમાં જઈને પેસી જઈએ છીએ રસોઈઓ રૂમમાં જમવાનું આપી જાય છે અમે રૂમમાં પુરાયેલા રહીએ છીએ કોઈ દિવસ અમેદ સભ્યોમાંથી બે સભ્યો પણ કોઈ દિવસ એકબીજાની સાથે બેઠા નથી એકબીજાની સાથે બોલવાનો વ્યવહાર નથી અને બોલીએ તો એકબીજાનું બોલ્યું એકબીજાને
ગમતું નથી અમારું એકબીજાનું બોલેલું એકબીજાને ગમતું નથી એકબીજાના સ્વભાવ એકબીજાને પસંદ નથી એકબીજાની જોડે બેસવાનો વ્યવહાર નથી બોલવાનો વ્યવહાર નથી મુકતો આને સુખી પરિવાર કહેવાય કે દુઃખી પરિવાર કહેવાય ફરી વાત કરું છું આ જે વાત થાય છે એ આપણી ઉપર લેજો આપણી ઉપર લેજો એટલે મારા પરિવારમાં કેમ છે એ તપાસજો ઘરના સભ્યોમાં આવો બોલવાનો વ્યવહાર ન હોય હસીને વાત કરવાનો વ્યવહાર ન હોય એકબીજાનું બોલ્યું કે બેસવું ગમતું ના હોય એકબીજાના શબ્દો ગમતા ના હોય એકબીજાના સ્વભાવ ગમતા ના હોય એકબીજા ની સ્વીકૃતિ ના હોય એકબીજાની મર્યાદા ના હોય મુકતો એના જેવો દુઃખી કોઈ નથી ભલે કરોડોની
સંપત્તિ હોય તો શું અને ચારેય બાજુ આખી દુનિયા વાહવાહ કરતી હોય તો શું આપણે આવું હેપ્પી ફેમિલી જોઈએ છીએ અમે તમારી પાસે આટલું કરાવવા માંગીએ છીએ છે ઈચ્છા આ વાત લાગુ પડે છે આપણને કેટલાને લાગુ પડે છે તો આજે આગળ વાત કરો જરૂર છે આવા પરિવારની ક્યાંય આપણા પરિવારમાં આવો કઈ ગેપ જોવા મળે છે વિચારજો ના ચાલે મોટામાં મોટું નુકસાન જ્યાં મન જુદા છે એકબીજાના ત્યાં ભગવાનનો વાસ રહેતો નથી એ પરિવારમાં ભગવાનનો વાસ ના હોય જ્યાં ઉંફાળું વાતાવરણ નથી ત્યાં ભગવાન ચાલ્યા જાય મુકતો આપ સૌને વિનંતી કરું છું આ બીજા કોઈ પરિવાર સામુ નજર ન
કરતા આ છે તમને કઈક કોઈ બે ત્રણ ચાવીઓ આપવામાં આવશે આ વખઈ ગયેલા તાળાને ઉગાડવાની પરંતુ આ જે વાત થાય છે આ વાત મારા માટે થાય છે મારા પરિવાર માટે થાય છે મને હેપી કરવા માટે છે મારા પરિવારને સુખી કરવા માટે છે એ વિચારજો એટલી બધાને વિનંતી કરું છું મુકતો આની સામે બનેલી એક સત્ય ઘટના હમણાં જે કીધી 2005 ની એ પણ એક દુઃખી પરિવારની ઘટના છે એની સામે એક સુખી પરિવારની ઘટના કહેવી છે બ ધ્યાનથી સાંભળજો તારીખ 15 જુલાઈ 2012 ના રોજ 15/7 2012 ના રોજ વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે અમે મે સેવક અમે લંડન
ગયેલા અને લંડનથી લગભગ 300 કિલોમીટર દૂર આવેલ લેસ્ટર સટીમાં જવાનું થયું અને લેસ્ટર સટીમાં પ્રમોદભાઈ પટેલના ઘરે પધરામણી હતી મને આ ભાઈ યાદ નથી આવતા પણ એમના ઘેર પધરામણી હતી તેમના ઘરે નડિયાદની બાજુના સાંધી ગામના વતની લેસ્ટર સ્થિત લિસ્ટરમાં રહેલા ટીએફ કેશ એન્ડ કેરી શોપના માલિક ત્યાં જનો બહુ મોટો બિઝનેસ છે બહુ મોટા ધંધા છે મરચું ને હળદર અને ધાણાજીરું આજે મસાલા આવેને એની બહુ મોટી ફેક્ટરી છે એમની અને એનો જ ધંધો છે એના માલિક 65 વર્ષીય અશ્વિનભાઈ પટેલ અને તેમના નાના ભાઈ અશોકભાઈ પટેલ દર્શન કરવા માટે જ્યાં પધરામણી હતી ત્યાં આવેલા એમના મિત્ર હશે
એટલે બોલાવેલા અશ્વિનભાઈએ પ્રાર્થના કરી કે સ્વામી અમારા ઘરે પધરામણી માટે ન પધારો નજીકમાં જ મારું ઘર છે અમે રજા આપી એ જરૂર આવીએ છે જાઓ ઘેર જઈને તૈયારી કરો તેઓ રાજી થયા અને તુરંત પોતાના ઘરે ઠાકોરજીનું આસન આરતી પ્રસાદ વગેરેની તૈયારી કરવા માટે પહોંચી ગયા 10 મિનિટમાં સાંજે સાત અને 30 વાગ્યે અમે અશ્વિનભાઈના ઘેર પહોંચી ગયા 10 મિનિટમાં જ અમે ત્યાંથી નીકળીને એમના ઘેર ગયા ઠાકોરજીની આરતી કરી પાંચ મિનિટ બેઠા ઘરમાં 20 25 પુરુષ સભ્યોને જોઈ અશ્વિનભાઈને પૂછ્યું આ બધા તમારા સગા સંબંધી નજીકમાં જ રહેતા લાગે છે આટલી વારમાં તમે આટલા બધાને કેવી રીતે બોલાવી
લીધા એ પણ આ વિદેશની ભૂમિ ઉપર ત્યારે અશ્વિનભાઈ હસતા હસતા કહ્યું દયાળુ આ આખો અમારો પરિવાર જ છે સ્વામી આજે રવિવાર છે આજે અમારી ફેક્ટરી અને દુકાનો બંધ છે એટલે પરિવારના સર્વે સભ્યો ઘરે છે અમે પાંચ ભાઈઓ અને બે બહેનોનો સમગ્ર પરિવાર અમે સાથે જ રહીએ છીએ 14 વર્ષ પહેલા અમે આ જગ્યા ઉપર જમીન માં પ્લોટ લઈ અમે સાત બંગલા સાત ઘર માત્ર રહેવા અને સુવાની સગવળ માટે બનાવ્યા હતા પરંતુ અમારા સાત પરિવારનું આજે પણ 14 વર્ષથી એક જ સંયુક્ત રસોડું અમારા ઘેર ચાલી રહ્યું છે [પ્રશંસા] સાત પરિવાર પાંચ ભાઈઓ બે બહેનોનો સાથ ભાઈ બહેનનો
પરિવાર એનો સંયુક્ત રસોડું અમારા એક ઘરમાં જ રસોડું છે બાકીના છ ઘરમાં ફક્ત સુવાને રહેવાની જ વ્યવસ્થા છે રસોડું કિચન જ નથી બનાવ્યું પછી શું કહે સાંભળજો 14 વર્ષથી અમે બધા સાથે જ જમાડીએ એટલું જ નહીં રોજ રાત્રે એક વખત ઘરના તમામ સભ્યો ભેગા થાય પછી અમારો નવ વાગ્યા જમવાનો ટાઈમ છે એક નાની દીકરી પણ કે કોઈ દીકરો કે દીકરાની પુત્ર વધુ પણ કામ વસાત બહાર ગયા હોય અને હાજર ન હોય આવવાની અડધો કલાકની વાર હોય તો એની પણ રાહ જોવાય છે એઆ આવી જાય પછી જ સાથે બેસીને અમે જમીએ છીએ ઘરના સભ્યો કેટલા છે
હાથ પરિવાર છે દીકરા ને દીકરાના ઘેરે દીકરા છે દીકરાના ઘેર દીકરીઓ છે બહેનો છે ને બહેનોના ઘેરે ભાણીઓ ને ભાણીઓના ઘેરે ભાણીને ભાણાના ઘેર ભાણીઓ છે 58 જણનો પરિવાર છે કેટલો 58 58 જણનો પરિવાર એક રસોડે જમે છો આવડો મોટો ડાઈનિંગ હોલ છે 58 જને બેવાનું એક સાથે જમવા માટે કેવડું મોટું ટેબલ જોઈએ કલ્પના કરો જરા ક્યારે રહી શકતા હશે ઓલ્યાદ જણા ભેગા નથી રહી શકતા હો હમણાં જે આગળ કહ્યું એ બંગલો આમના કરતા તો મોટો છે પણ એમ કહે છે કે અમે દુઃખી છીએ જો આ પરિવાર સાંભળજો અમારા ઘરે છે 14 વર્ષથી અમે બધા
સાથે જમાડીએ છીએ એટલું જ નહી અમે બધા એક જ ધંધામાં સાથે કામ કરીએ છીએ સ્વામીજી વિશેષ તો અમારા પરિવારમાં જુદા જુદા ઘરમાંથી જુદા જુદા સ્વભાવવાળી દીકરીઓ પુત્ર વધુ થઈને આવી છે તેમ છતાં અમારે સાસુ વહુના સંબંધ નથી અમારા પરિવારમાં કોઈ સાસુ વહુ નથી કેમ પુત્ર વધુ આવી છે સાસુ વહુ નહી સાસુ વહુ તરીકે નથી બધા માં દીકરીની જેમ એકબીજાનો સ્વીકાર કરીને રહે છે જો આ પરિવારનું રહસ્ય સમજજો મેં પૂછ્યું તું અહી લખ્યું નથી પણ કે મહિલાઓ કેટલા છે એ કે સ્વામી 30 મહિલા છે અને 28 મેલ છે મેલ એટલે બાળકો કિશોરો યુવાનો પુરુષ વર્ગ અને
30 દીકરીઓ અને ભૌવો થઈને 30 મેલ કરતા ફીમેલ જાજા તમે જરા જરા કલ્પના કરો આ જમાનામાં બે મહિલાઓને ભેગા રહેવું હોય તો એ કાઠવું પડે તરી મહિલા એક હારે રે આ અચરજ કાર્ય નહી તો બીજું શું આપણને સાંભળીને કેટલા એને આનંદ આવતો હશે ધન્યવાદ એવું થતું હશે કેટલાને થાય છે આંગળી ઊંચી કરો જોઈ ધન્યવાદ ચાલો એક વખત બોલો જોઈ ધન્યવાદ ફરી એક વખત બોલો જો ધન્યવાદ તમારા માટે ધન્યવાદ બોલાય ને ત્યારે ખરું અમે તો એવું ઈચ્છીએ છીએ એમાં આપણું શું મળ્યું બોલો બધા માં દીકરીની જેમ એકબીજાનો સ્વીકાર કરીને રહે છે એમના પણ કોઈ પ્રશ્ન નથી
બધા એકબીજા સાથે હળી મળીને આનંદ કિલ્લોલથી રહીએ છીએ કદાચ કંઈ બને તો એકબીજા સાથે તરત એડજસ્ટ થઈ જઈએ છીએ સમાધાન કરી નાખીએ છીએ અને એટલે અમારો પરિવાર ખૂબ સુખી પરિવાર છે 12 મહિના બે વર્ષ તો કદાચ રસોડું હાલે 14 વર્ષથી ચાલે છે બોલો ફરીથી એક વખત તાળી તો [પ્રશંસા] પૈસો એ સુખ નથી સંપત્તિએ સુખ નથી ગાડીઓ સુખ નથી ક્યારે રહેતા હશે આ બધા ક્યારે આટલા બધા પરિવારના સભ્યો ભેગા રહી શકતા હશે ઘરમાં બાળકોએ હશે દીકરાએ હશે દીકરી હશે અંદર બાજાબાજી થતી હોય નાના બાળકો હોય તો અંદર કઈક છોકરા છે રમતા રમતા ક્યાક ટાપ ટાપ ટપથી
કરતા હશે બને અને એમના પરિવારમાંથી મેં સાંભળેલા ત્રણ રહસ્યો છે આના એ રહસ્યો એ ચાવી જો આપણા પરિવારમાં લગાવતા થઈ જઈએ તો આપણો પરિવાર પણ આવો જ હેપ્પી ફેમિલી બની શકે સાંભળવી છે ત્રણ ચાવી સાંભળવી છે કે જાણવી છે જાણવી છે કે સમજવી છે સમજવી છે કે અપનાવવી છે અપનાવવી અપનાવી છે કે અજમાવી છે અજમાવશો ઉપયોગ કરશો જોજો પ્રોમિસ કેટલા પ્રોમિસ આપો છો મફત છે કોઈ પૈસો લેવાનો નથી મફત ત્રણ ચાવી મળે છે તો જો પરિવારમાં સુખ શાંતિ ન હોય શું કરવાનું પૈસાનું લોહી પીવાનું ત્રણ ચાવી પહેલી ચાવી સ્વીકૃતિ કઈ ચાવી એકબીજાની સ્વીકૃતિ કરતા શીખો
સ્વીકાર કરી લો જે છે તે મારા માટે આ સોનું છે કોઈ દિવસ બીજા સાથે કમ્પેરિઝન ના કરશો ઓલ્યાના છોકરા બહુ હારા તમે આવા રેડિયાર રહ્યા આવો શબ્દ નહી બોલો બીજાના મા બાપ બહુ ગમશે તમને ઓલ્યા માં બાપ જો ઓલ્યા નાથાભાઈ કેવા છે પપ્પા તમે આવાના અવારયા કોઈ દિવસ કમ્પેરિઝન ના કરશો પપ્પાઓને કહું છું તમારા બાળકોની કમ્પેરિઝન ના કરશો કે જો સામેવાળાનો છોકરો કેટલો હોશિયાર છે તું ત્રણમાં નપાસ થઈને આયો ખબર નથી પડતી તો જે તમને મળ્યા છે આપણને મળ્યા છે એકબીજાને મળ્યા છો બીજાના ઘરનો હોનાનો તો તમારા માટે પિતળ છે અને તમારા ઘરનું નું પિતળ
તમારા માટે સોનું હોવું જોઈએ એનો સ્વીકાર કરો જીવ સત્તાએ સ્વીકાર કરો મહારાજે જે આપી છે એ પ્રસાદી છે દરેકે બંને પક્ષે સ્વીકાર કરતા શીખો આપણા એક હરિભક્ત છે હું નામ નથી આપતો ઘણા ઓળખો છો તમે અત્યારે એમની લગભગ 70 વર્ષની ઉંમર છે એક સમયે વડોદરા એમએસ યુનિવર્સિટી એમનો સમય હતો જ્યારે સ્ટડી કરતા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હી વોઝ ગોલ્ડ મેડાલિસ્ટ એટ ધેટ ટાઈમ એ સમયે ગોલ્ડ મેડાલિસ્ટ હતા યુનિવર્સિટીમાં બીએસસીમાં બીએસસી એમએસસી બંનેમાં હસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રેન્ક હોલ્ડર છાપામાં મોટા ફોટા આવેલા આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા બીએસસીમાં પણ અને એમએસસીમાં એટલો બધો હોશિયાર વિદ્યાર્થી એટલું
બધું એની સ્માર્ટનેસ એટલો બધો આઈક્યુ પાવર મને એક વખત સમાચાર મળ્યા એમના દીકરાઓએ કહ્યું કહ્યું મને કે સ્વામી પપ્પા આટલું બધું ભણેલા અને મમ્મી ચાર ચોપડી ભણેલા છે કે એમના છોકરાએ મને કહ્યું કે સ્વામી મમ્મી ચાર ચોપડી ભણેલા છે અને પપ્પા આટલા બધા ગોલ્ડ મેડાલિસ્ટ છે એટલે મને પૂછવાનું મન થઈ ગયું એક દાડ કહ્યું દયાળું આ તમારું કેવી રીતે સેટ થયું આ બધું તારું કેવી રીતે આરું કજોડું ના કહેવાય તમે આટલા બધા ભણવામાં આગળ મોટી ઇન્ડસ્ટ્રીિયાલિસ્ટ છે પોતે ઇન્ડસ્ટ્રીના માલિક છે કરોડો રૂપિયા કમાય છે અને તમારા ઘરવાળા મને છોકરાઓ જોડેથી સાંભળ્યું કે ચાર ચોપડી ભણેલા
કેવી સેટ થયું ત્યારે મને એમણે એક જ જવાબ આપ્યો કે સ્વામી એક્સેપ્ટન્સ ઇંગ્લિશમાં શબ્દ બોલ્યા શું એક્સેપ્ટન્સ એક્સેપ્ટન્સ નો અર્થ શું ગુજરાતી થાય બેટા સ્વીકૃતિ સહર સ્વીકાર મારા મા બાપે મને કહ્યું કે બેટા તું નાનો હતો અને તારા આ દીકરી ફલાણી દીકરી સાથે સંબંધ કરી દીધા છે પપ્પાને કહી દીધેલું પપ્પા તમે જે કર્યું એ મને મંજૂર છે સ્વામી પપ્પાએ કર્યું એને મે સ્વીકારી લીધું અને જીવન પર્યંત સ્વામી હું એડજસ્ટ કરીને જ રહ્યો છું અને એમણે મને સ્વીકારી લીધો સ્વામી અમારા જીવનમાં કોઈ દિવસ કોઈ દિવસ જીવનમાં અમારી મે પ્રશ્ન પૂછ્યો 30 વર્ષ થયા એ વખતે 40
45 વર્ષના હતા મને કે સ્વામી મારા લગ્ન જીવનને 20 વર્ષ થયા 20 વર્ષમાં માં અમારે બેને કોઈ દિવસ ઊંચા અવાજે એકબીજાને બોલવાનું થયું નથી સ્વામી અમારા વચ્ચે એટલી બધી આત્મીયતા છે કયા કારણથી વેલા એક્સેપ્ટન્સ સ્વીકૃતિ સહર્ષ સ્વીકાર ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો બસ ભગવાને જે મને પ્રેમથી પાત્ર આપ્યું છે પ્રભુની ભેટ છે મહારાજના મુક્ત છે આપણી કારણ સત્સંગની ભાષામાં કહીએ તો શું સમજવાનું ભેલા મહારાજના મુક્ત છે બસ સ્વીકાર કરી લેવાનો સ્વામી કોઈ પ્રશ્ન જ નથી એકબીજાનો સ્વીકાર કરો નાના મોટાનો મોટા નાનાનો સહર સ્વીકાર કરી લો તમને હું એક પ્રશ્ન પૂછું આમાંથી
જોબ કેટલા કરો છે નોકરી કરતા હોય એવા કેટલા છે કઈ કંપનીમાં નોકરી છે ફિલિપ્સ ફિલિપ્સ કાર્બન તમારી ઉપર કોઈ બોસ છે એમની સાથે બનેશ તમે બનાડવું જ પડેને નોકરી કરવી હોય તો બનાડવું જ પડે ને બનાડવા માટે સ્વીકૃતિ કરવી જ પડે આપણે ઓફિસમાં હું એ કહેવા માગું છું ઓફિસમાં જે સાહેબ આપણા બોસ છે એનો સહર સ્વીકાર કર્યો કે ના કર્યો પેલા શેઠનો સ્વીકાર કર્યો કે ના કર્યો તમને જ્યાં બેસવાનું મળ્યું એ જગ્યાનો સ્વીકાર કરી લીધો છે કે નથી કરી લીધો પેલા એસી ના હોય ને પંખા નીચે ઉનાળામાં ધોમ ધગતા તાપમાં બેસવું પડે તો સ્વીકાર કરો
છો કે નથી કરતા ભલા તમે જે ગરાગો છે તમારા એનો સ્વીકાર કરીને રહો છો કે નથી કરતા ભેલા તમે જ્યાં જે જે જગ્યાએ તમે જ્યાં જ્યાં જાવ છો અહીં તમે બધા આયા બોલો અત્યારે તમને નીચે બેસવા નહી ટેવાયેલા હોય કોઈ દાડા આટલું પલાંઠી વાળીને બેઠા ની હોય બલા તો આ રીતે અહીયા બેસવું પડે સભામાં બે કલાક તમે પલાઠી વાળીને બે સ્વીકાર કરીને બેઠા કે નાખે બેઠા બલા તમને બોલો ઘણા એક ભાઈને કાયમ માટે સભામાં સંતો આગળ બેહાડે મને એક દાળ કે સ્વામીએ સ્વામીને કોને જરા મે કેમ સ્વામી મારી જિંદગીમાં હું સ્કૂલમાં કોલેજમાં છેલ્લી બેન છે
બેઠો છું ને નાના મે મને વળગાડીને આગળ બેહાડી દેશ સ્વામી છેલ્લી બેસવા તેવા આયેલો પણ અહી આગળ બેહાડે તો આપણે સ્વીકાર કરીને બેસી જઈએ છીએ કે નહી પેલા તમને જેવી જમવાનું ફાવે કે ના ફાવે પણ અહી મંદિરમાં આવ્યા હોય જમવાનું સ્વીકારી લઈએ છીએ કે નથી સ્વીકારતા તમે બધે બધો સ્વીકાર કરો છો નોકરીમાં શેઠનો સ્વીકાર કરો છો સાહેબનો સ્વીકાર કરો છો ઓફિસનો સ્વીકાર કરો છો તમે જે જે સમયે જે તમે બસમાં જતા હોય ફ્લાઈટમાં જતા હોય જે ટિકિટમાં જે તમને સીટ મળે એનો સ્વીકાર કરો છો તમને હું વિનંતી કરું છું કે અલ્યા તમે ઘરમાં બધા એનો
સ્વીકાર કરોને બધા હજારોનો સ્વીકાર કરો છો તો ઘરમાં પાંચ જણનો એકબીજાનો સ્વીકાર કરી લોને ત્યાં કોઈ પ્રશ્નો નથી થતા તો અહીં કેમ થાય છે સહજ સ્વીકારી લોને મહારાજે જે આપ્યું એ પ્રસાદી છે બસ એનો સ્વીકાર કરી લો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ થઈ જશે હે મારા પપ્પા આવા મારી મમ્મી આવા મારો દીકરો આવો મને આવા છોકરા ભટકાણા છે મહેરબાની કરીને બહાર જઈને કે કોઈની આગળ રોદના ના રોશો બહુ ખોટી આપણી હેબીટ છે દુઃખી રહેવાનું મૂળ કારણ આ છે રોદના જ રોઈએ છીએ આપણે બીજાનું ગમાડીએ છીએ અને આપણો સ્વીકાર નથી કરતા તમને પ્રશ્ન પૂછું તમારા ઘરમાં આવેલા
સભ્યો તમે સ્વીકારેલા છે તમે સિલેક્ટ કરેલા છે આપણા ત્યાં આવતું કોઈ પણ નાનું બાળક હોય કે કોઈ પણ સભ્ય એ ભગવાને આપેલી ભેટ છે પહેલા પ્રભુની ભેટ છે સિલેક્ટેડ બાય મહારાજ બધા જ મહારાજના સિલેક્શનના પાત્રો છે તો શા માટે અજંપો રાખો છો શા માટે અંદર ઉદ્વેગ ને અશાંતિ પ્રભુની પ્રસાદી છે જે મળ્યું એને સહર સ્વીકારો અરે જે સંજોગ હોય એને સ્વીકારી લો જે પરિસ્થિતિ ભગવાને મૂકી છે એને સહર સ્વીકારો રોદનારા રો કઈક દુઃખ આવ્યું તકલીફ આવી મુશ્કેલ આવી સ્વીકારી લો આપણે નાના હતાને ત્યારે ભણવામાં કવિતા આવતી અમારે આવતી તમારે આવતી હશે ચિઠ્ઠીના ચાકર છઈએ માધવજી
ખબર છે કવિતા ભગવાન રાખે એમ રહેતા શીખો દેખાડે જુઓ આનંદથી સ્વીકારો ભગવાન હાથીએ બેસાડે શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા છે આ જ વાતને કે ભગવાન હાથીએ બેસાડે તોય આનંદ મા રહો અને ભગવાન ગધાડે ગધેડે બેસાડે તોય આનંદ મા રહો ભગવાન દૂધપાક જમાડે તોય આનંદ અને ખીચડી જમાડે તોય આનંદ અને આનંદમાં કેવી રીતે રહેવાય એક જ વિચારથી પ્રભુની મળેલી પ્રસાદી છે સહર સ્વીકારી લો પછી સામે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સંજોગ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ આપતકાળ હોય ગમે તેવો સંજોગ આવી જાય તો એ સંજોગને પ્રતિકૂળતા આવી જાય તો સહર સ્વીકારી લો એક્સેપ્ટન્સ [સંગીત]